Magnifier

1.45 હજાર રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
1+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
વપરાશકર્તાઓ વાર્તાલાપ
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

નાની ટેક્સ્ટને મોટી કરવા, ઑબ્જેક્ટની વિગતો જોવા અથવા કોઈ સેવા કાઉન્ટર પાછળ શેરીમાં લાગેલા સાઇન બોર્ડ કે રેસ્ટોરન્ટના મેનૂ પરની દૂરની ટેક્સ્ટને મોટી કરવા જેવી બાબત માટે તમારા કૅમેરાનો ઉપયોગ કરો. મેનૂ, ઉપડવાના સ્ટેશનનું બોર્ડ કે ટેક્સ્ટ ધરાવતી કોઈપણ વસ્તુ પર તમને જરૂર હોય તે માહિતી શોધવા માટે, ચિત્ર લેતા પહેલાં કે તે પછી તેમાં ઉપલબ્ધ શબ્દો શોધો. ઓછા કોન્ટ્રાસ્ટવાળી ટેક્સ્ટને વધુ સારી રીતે જોઈ શકાય તેવી બનાવવા માટે વિઝ્યુઅલ ઇફેક્ટ લાગુ કરો. ઓછા પ્રકાશવાળા વાતાવરણમાં બ્રાઇટનેસની ગોઠવણ ઑટોમૅટિક રીતે કરવામાં આવે છે. તમે ફોટા પણ લઈ શકો છો અને તમને જરૂર હોય તેટલા મોટા પણ કરી શકો છો.
શરૂ કરો:
1. Play Store પરથી Magnifier ડાઉનલોડ કરો.
2. (વૈકલ્પિક) ક્વિક ટૅપ મારફતે સરળતાથી ખોલવા માટે Magnifierનું સેટઅપ કરો:
a. તમારા ફોનની Settings ઍપ ખોલો.
b. સિસ્ટમ > સંકેતો > ક્વિક ટૅપ પર જાઓ.
c. 'ક્વિક ટૅપનો ઉપયોગ કરો' ચાલુ કરો.
d. 'ઍપ ખોલો' પસંદ કરો. "ઍપ ખોલો"ની બાજુમાં આવેલા સેટિંગ પર ટૅપ કરો. પછી Magnifier પસંદ કરો.
e. Magnifier ખોલવા માટે, તમારા ફોનના પાછલા ભાગ પર બે વાર ટૅપ કરો.



Magnifier માટે Pixel 5 કે તે પછીનું મૉડલ હોવું આવશ્યક છે.
તમને જરૂર પડે ત્યારે તમારા વિઝનને સહાય કરવા મોટું કરો, બ્રાઇટ કરો, શબ્દો શોધો.
આ રોજ અપડેટ કર્યું
3 સપ્ટે, 2026
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    ઍપ ઍક્ટિવિટી, ઍપ માહિતી અને પર્ફોર્મન્સ અને ડિવાઇસ કે અન્ય IDs
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • ડેટા ડિલીટ કરી શકતો નથી

રેટિંગ અને રિવ્યૂ

1.45 હજાર રિવ્યૂ

નવું શું છે

ફોલ્ડ કરી શકાય એવા ડિવાઇસને મોટું કરવાની સુવિધા:
હવે તમે તમારી આસપાસની દુનિયાની હજી પણ વધુ વિગત જોવા માટે, અનફોલ્ડ કરેલી વધુ મોટી સ્ક્રીનનો લાભ લઈ શકો છો.